Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

સિંગાપોર સ્થિત ભારતીય મૂળના બોડી બિલ્ડીંગ ચેમ્પિયન 32 વર્ષીય શ્રી પ્રદીપ સુબ્રમનિયમનું હાર્ટ એટેકથી અવસાન

સિંગાપોર : સિંગાપોરમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના બોડી બિલ્ડીંગ ચેમ્પિયન 32 વર્ષીય યુવાન શ્રી પ્રદીપ સુબ્રમનિયમનું મંગળવારે હાર્ટ એટેકથી અવસાન થયું હોવાનું જાહેર કરાયું છે.તેઓ સેલિબ્રિટી ફાઇટ દરમિયાન અચાનક બેહોશ થઇ ગયા હતા.બાદમાં તેમનું દુઃખદ અવસાન નીપજ્યું હતું જેઓના મૃત્યુને તબીબોએ કુદરતી ગણાવ્યું હતું

શ્રી પ્રદીપ વર્લ્ડ બોડી બિલ્ડીંગ તથા ફિઝીક સ્પોર્ટ્સ ફેડરેશન સિંગાપોરના પ્રેસિડન્ટ હતા.

 

(1:40 pm IST)
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી વિશ્વનાં ૯મા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. દર કલાકે તેમની આવક સાત કરોડ રૂપિયા છે. access_time 11:17 pm IST

  • સેના પ્રમુખ જનરલે સંઘર્ષ વિરામ ઉલ્લંઘન, જવાબી કાર્યવાહી અને સંચાલન સહિતની સમીક્ષા કરી access_time 12:55 am IST

  • ઉત્તર પૂર્વ દિલ્હીમાં ફેલાયેલા તોફાનોથી અત્યાર સુધીમાં 22 લોકોના મોત : 200 જેટલા નાગરિકો ઘાયલ :હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ડ્રોન દ્વારા બાજ નજર : 18 લોકો ઉપર એફ.આઇ આર દાખલ : દિલ્હી પોલીસ પ્રવક્તા એમ.એસ.રંધાવા access_time 7:59 pm IST