Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

અમેરિકન કોલેજ ઓફ ફીઝીશીઅન્શના ૨૦૧૯ના સાલના ફેલોમાં સ્થાન મેળવતા ૧ ડઝન ઉપરાંત ઇન્ડિયન અમેરિકન ડોકટર્સ

વોશીંગ્ટનઃ અમેરિકન કોલેજ ઓફ ફીઝીશીઅન્શ એ જાહેર કરેલા ૨૦૧૯ની સાલના ફેલોમાં ૧ ડઝન ઉપરાંત ઇન્ડિયન અમેરિકન ડોકટરોએ સ્થાન મેળવ્યું છે.

આ ડોકટર્સમાં શીખા જૈન, માથંગી આર.શેખરન, કેયુર વી.શાહ, નિના આર યેશાવલ્લી, વાસંતી થેવારાજાહ, પ્રિતી મિશ્રા, સત્યેન એસ.નિચાની, સુનિલ ડી.રાવ સાજીદ જોસેફ મનજીત કૌર સિંઘ સબીતા માલ્લા મૌહમ્મદ કુરેશી, છત્રપાલ એસ.ઠાકુર નૈનેશ પટેલ, સુરેન્દ્ર પટેલ ગૌરવ ટી.પરીખ, સહિતનાઓનો સમાવેશ થાય છે.

(8:48 pm IST)
  • માત્ર હિન્દીભાષી રાજ્યો જ ભારત નથી :કેન્દ્ર સરકાર એકપણ રાજ્યની અવગણના નહિ કરી શકે ; ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ડીએમકે અધ્યક્ષ એમ,કે,સ્ટાલિનના તીખા તેવર ;લોકસભા ચૂંટણીમાં તામિલનાડુમાં પોતાની પાર્ટીના પ્રદર્શનથી ઉત્સાહિત સ્ટાલીને કહ્યું કે તેની પાર્ટી અન્ય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ સાથે મળીને ભાજપનો મુકાબલો કરશે access_time 12:52 am IST

  • ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રા ઓડીશાની જગન્નાથપુરીની બેઠક ઉપર નવીન પટનાયકના બીજેડી પક્ષના પિનાકી મિશ્રા સામે ૧૧૦૦૦ મતથી હારી ગયા છે access_time 4:02 pm IST

  • દાભોલકર હત્યાકાંડ :સીબીઆઈ દ્વારા બચાવપક્ષના વકીલ સહીત અન્ય એક વ્યક્તિની ધરપકડ : સીબીઆઈએ નરેન્દ્ર દાભોલકર હત્યાકાંડના કેટલાક આરોપનો બચાવ કરતા વકીલની ધરપકડ કરી ; અન્ય એક શખ્શને પણ ઝડપી લીધો access_time 12:48 am IST