Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

દુબઈમાં સ્થાયી થયેલા ભારતીય પરિવારની 9 વર્ષની બાળકીને 10 લાખ ડોલરનો જેકપોટ : આ અગાઉ 6 વર્ષ પહેલા આ બાળકીના નામે લીધેલી લોટરીથી લક્ઝરી કાર ઇનામમાં મળી હતી

દુબઇ : દુબઈમાં સ્થાયી થયેલા ભારતીય પરિવારની 9 વર્ષની બાળકીને 10 લાખ ડોલરનો જેકપોટ લાગ્યો હોવાનું સ્થાનિક સમાચાર પત્ર ખલીઝા ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું છે.એટલુંજ નહીં આ અગાઉ  6 વર્ષ પહેલા આ બાળકીના નામે લીધેલી લોટરીથી   લક્ઝરી કાર ઇનામમાં મળી હતી

એલિજા એમ નામક આ બાળકી એ ગ્રેડ સ્કૂલની સ્ટુડન્ટ છે.તેના નામે ખરીદવામાં આવેલી લોટરીનો નંબર 0333 હતો કારણકે બાળકીના પિતા એવું મને છે કે તેઓને 9 નંબર સાથે લેણું છે.

(12:51 pm IST)
  • સલમાનના પિતા સલીમખાનનું ભાગવતજીના હસ્તે સન્માન : માસ્ટર દિનાનાથ એવોર્ડ અર્પણ : બોલીવુડના મશહુર પટકથા લેખક છે : બોલીવૂડના મશહૂર પટકથા લેખક અને સુપર સ્ટાર સલમાન ખાનના પિતા સલીમખાનને માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરાયા છે. 'શોલે' જેવી અનેક ફિલ્મોના ડાયલોગ તેમણે અને જાવેદ અખ્તરે લખેલ છે access_time 3:25 pm IST

  • મની લોન્ડરિંગ મામલે ઇડીએ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી :એડીએ આરોપમાં ઉલ્લેખ કર્યો છે કે દિલ્હી,પંચકુલા અને સિરસામાં ચાર સંપત્તિઓ વિષે 3, 68 કરોડ ની અસ્થાયી સંપત્તિ અને ચૌટાલા અને તેના પરિવાર જનોના બેન્ક ખાતામાં ગેરકાયદે રોકડ જમા કરીને આવકથી વધુ સંપત્તિને કાયદેસર બનાવી access_time 1:05 am IST

  • ભરૂચ:ઝઘડિયામાં વર્ષ 2016માં 11 વર્ષીય દિવ્યાંગ કિશોરી સાથે દુષ્કર્મનો મામલો: ભરૂચ પોકસો કોર્ટે આરોપીને મૃત્યુ પર્યંત આજીવન કેદની સજા ફટકારી:દિવ્યાંગ કિશોરીની એકલતાનો લાભ લઇ આરોપીએ આચર્યું હતું દુષ્કૃત્ય access_time 9:07 pm IST