Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

'હાઉડી ડી મોદી'ની પ્રશંસા કરતા સુશ્રી નિકી હેલીઃ યુનાઇટેડ નેશન્શમાં અમેરિકાના પૂર્વ પ્રતિનિધિ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિકીએ કાર્યક્રમને બિરદાવ્યો

હયુસ્ટનઃ યુનાઇટેડ નેશન્શ ખાતેના અમેરિકાના પૂર્વ પ્રતિનિધિ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિકી હેલીએ તાજેતરમાં હયુસ્ટન મુકામે યોજાયેલા હાઉ ડી મોદી કાર્યક્રમની પ્રશંસા કરી છે. તેમણે આ કાર્યક્રમના કારણે ભારત તથા અમેરિકા વચ્ચેના સંબંધો વધુ દૃઢ બન્યા હોવાનું જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સુશ્રી નિકી હેલી ભારતના પંજાબના વતની છે. તથા અમેરિકાના વહીવટી તંત્ર કેબિનેટમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ભારતીય છે.

(9:19 pm IST)
  • ૩ લાખ જેટલા ઘરોમાં વીજળી પહોંચાડવા માટે ૧૪૭ મિલીઅન ડોલરના ખર્ચે કેન્યા સરકાર સોલાર પ્લાન્ટસ સ્થાપશે access_time 8:53 pm IST

  • હિમાચલમાં સીઝનની પહેલી બરફ વર્ષા : હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પિતિમાં રવિવારે સીઝનની પહેલી બરફ વર્ષા થતા પર્યટકોએ મનભરીને આનંદ માણ્યો હતો access_time 11:37 am IST

  • શેરબજારમાં ભારે ઉતાર-ચડાવઃ સેન્સેકસ માઇનસમાંથી પ્લસમાં: રિલાયન્સ ઇન્ફોસીસ ઉછળ્યાઃ સેન્સેકસ ૬૦ અપ અને નીફટી ૧૧૫૯૪ ઉપર access_time 3:45 pm IST