Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

''રીટાયરમેન્ટને સલામત કેવી રીતે બનાવવું?'': અમેરિકામાં સમસ્ત વૈશ્નવ વણિક જૈન ઓફ નોર્થ અમેરિકા (સ્વજન)ના ઉપક્રમે સેમિનાર યોજાયો

ન્યુજર્સીઃ ન્યુજર્સીમાં આવેલ પીસ્ટકાટવે ટાઉનના દીવાન બેન્કેવટ હોલમાં ૨૦મી ઓગષ્ટને મંગળવારના રોજ સાંજના ૬ કલાકે સ્વજન દ્વારા બીઝનેશ સેમીનાર સંપ્ન થયો હતો. વર્કીગ ડે ટોવા છતાં ૨૫૦ થી વધુ સભ્યોએ આ સેમીનારનો લાભ લીધો હતો.

સ્ટીફેલ નીકોલક્ષ કંપનીના સીનીયર વાઇસ પ્રેસીટેન્ટ ડોનાલ્ડ હેનટીકવીઝ અને તેના ફીનાસીયલ એડવાઇઝર સ્કાટ સીરેલીએ તેમની  સરલ અને કોમન ભાષામાં રીટાયરમેન્ટને કેલી રીતે સલામત રીતે સાચવું તેમજ તેના વધારો કરવો, એન્યુરી શું છે? અને તેના તમામ પાસા કેવી રીતે તપાસવા વ્યકિતગત રોકાણ કેવી રીતે કરવું, ડેથ બેનીફીટ, લાઇફટાઇમ આવક, નર્સીગ હોમ વેવર, ટરમીનલ ઇલનેશ વેવર, તમારી ફીનાન્સીયલ કેર તેમજ લાઇફ કેરમાં બેનીફીચલ રાયડકેવી રીતે પસંદ કરવી વિ.ની રાયટ અને સારી માહિતિ આપી હતી. આ દરમ્યાન પ્રશ્નોતરીમાં પૂછવામાં આવેલ સવાલોત જળાવો અપી સૌને ખુશ કહી દીધા હતા.

સાજના પ્રમુખ શ્રી નલિન શાહે તેમના પ્રવચનમાં તેઓએ ટ્રસ્ટી મંડળ, કારોબારી સભ્યો, સ્પોન્સરસ,આઇટીવી ચેનલ તથા કાર્યકરોને ખસત જહેમત ઉઠાવી કાર્યક્રમની સફળતા માટે આભાર માનતા લાઇફ મેમ્બરનો લક્ષાંક પૂરો કરવા માટે પૂનઃઉચ્ચારણ કર્યુ હતુ. તેવું શ્રી શશિકાંત પરીખની યાદી દ્વારા જાણવા મળે છે.

(8:13 pm IST)