Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ઇન્ડિયન અમેરિકન મહિલા પ્રોફેસર સુશ્રી સિતારા થોભાનીને ફુલબ્રાઇટ એવોર્ડ : ભારતની નૃત્યકલા વિષે સંશોધન કરશે

મિચીગન : યુ.એસ.ની મિચીગન યુનિવર્સીટીની  આર્ટસ એન્ડ હ્યુમેનિટીએસ રેસિડન્સ કોલેજના આસી.પ્રોફેસર  સુશ્રી સિતારા થોભાનીને ફુલબ્રાઇટ એવોર્ડ એનાયત કરાયો છે.આ ફુલબ્રાઇટ નહેરુ એકેડેમિક એન્ડ પ્રોફેસનલ એક્સલન્સ એવોર્ડ તેમની ભારતની 19 મી તથા 20 મી સદીની નૃત્યકલા વિષે સંશોધન બદલ એનાયત કરાયો છે.તેઓ આ અંગે વિશેષ સંશોધનો માટે આગામી વર્ષે  ભારતના દિલ્હી,પુણે,લખનૌ,સહિતના શહેરોની મુલાકાત લેશે

(12:00 am IST)
  • નરેન્દ્રભાઇના ઐતિહાસિક વિજય અંગે વિવિધ અખબારોએ આજે શું લખ્યું છે ? access_time 11:33 am IST

  • ગુજરાતમાંથી કેન્દ્રીય કેબીનેટમાં સ્થાન કોને મળશે? : રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહનું નામ નિશ્ચિતઃ મનસુખ માંડવીયા, પરષોતમ રૂપાલાનો થઇ શકે છે સમાવેશઃ બંનેને ભાજપ જીતાડવા ભજવી મહત્વની ભૂમિકાઃ જશવંતસિંહ ભાંભોર, રાજયકક્ષાના પ્રધાન પરબતભાઇ પટેલને મળી શકે છે સ્થાન access_time 3:45 pm IST

  • દેશભરના ભાજપના તમામ ચૂંટાયેલા ઉમેદવારોને દિલ્હીનું તેડું સંભવત આજે જશે દિલ્હી: પક્ષ તરફથી તમામને દિલ્હી જવાનું ફરમાન કરવામાં આવ્યું access_time 2:16 pm IST