Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

મે-૨૦૧૮ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઃ ચાલુ માસ દરમ્‍યાન ૧લી કેટેગરી એક પણ અઠવાડીયુ આગળ વધેલ નથી, જ્‍યારે આ વિભાગની અન્‍ય કેટેગરીઓ બેથી પાંચ અઠવાડીયા આગળ વધવા પામેલ છે :અને તેની સાથે સાથે રોજગાર આધારિત વિભાગોમાં ૧લી અને બીજી કેટેગરી એક પણ અઠવાડીયુ આગળ વધેલ નથી, જ્‍યારે આ વિભાગની ત્રીજી અને અન્‍ય કામદારોની કેટેગરીઓ બાર બાર અઠવાડીયા અચાનક રીતે આગળ વધેલ છેઃ વધારામાં આ વિભાગમાં ચોથી, ધાર્મિક વ્‍યક્‍તિઓ તેમજ પાંચમી કેટેગરીઓમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્‍યતાઓ રહેલ છે

(10:43 pm IST)
  • કેનેડાના ટોરોન્ટોમાં પગપાળા જતા લોકોને વાને હડફેટે લેતા 10 લોકો ઘાયલ : આ અકસ્માત ફિન્ચ એવન્યુની યૉંગ સ્ટેટમાં થયો હતો: આ ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે: અકસ્માતને બપોરે 1:30 વાગ્યે થયો હતો : સ્થાનિક પોલીસએ અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલા લોકોની પુષ્ટિ કરી નથી. access_time 1:19 am IST

  • ગુજરાતમાં પોતાના નેટવર્કમાં જબ્બર વધારો કરવા એરટેલ સાબદું:એરટેલે આજે ગુજરાતમાં તેના નેટવર્કના એકસપાન્સન માટે મેજર પ્લાન જાહેર કર્યા છે.: ગુજરાતમાં ૯ હજાર નવી સાઇટ અને ૨૦૦૦ કિ.મી.ની ફાઇબર ઓપ્ટિક લાઈન આ વર્ષમાં પાથરવામાં આવશે access_time 10:01 pm IST

  • રાજકોટ ના જયુબેલી પમ્પીંગ સ્ટેશન પાસે અચાનક ક્લોરીન ગેસ લીકેજ થયો : આસપાસનાં વિસ્તારના લોકોમાં મચી અફરાતફરી : ફાયરબ્રિગેડની તમે સ્થળ પર પહોચીને સ્થિતી પર કાબુ મેળવ્યો access_time 1:30 pm IST