Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની દોસ્તી ઘણી ફળદાયી નીવડશે : વિશ્વના સૌથી મોટા બંને લોકશાહી દેશોની ગાઢ મિત્રતા અનેક વિશ્વ સ્તરીય પ્રશ્નો હલ કરશે : યુ.એન.ખાતેના અમેરિકાના પૂર્વ પ્રતિનિધિ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિક્કી હેલી

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની 24 તથા 25 ફેબ્રુઆરી દરમિયાન ભારત યાત્રા ઘણી ફળદાયી નીવડશે જેનાથી અનેક વિશ્વ સ્તરીય પ્રશ્નો હલ થશે તેવું યુ.એન.ખાતેના અમેરિકાના પૂર્વ પ્રતિનિધિ ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન અગ્રણી મહિલા સુશ્રી નીક્કી હેલીએ જણાવ્યું હતું.                         

          સુશ્રી નીક્કી હેલી ઉપરાંત ,વ્હાઇટ હાઉસના સૂત્રોએ પણ બંને દેશના આગેવાનોની મિત્રતાને બિરદાવી હતી તથા વિશ્વના સૌથી મોટા ગણાતા બંને લોકશાહી દેશોના આગેવાનોની મિત્રતાને બિરદાવી હતી.

(12:00 am IST)