Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

" પ્રેસિડન્ટ એન્વાયરમેન્ટ યુથ એવોર્ડ " : યુવાનોમાં પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ લાવવા યુ.એસ. પ્રેસિડન્ટ તરફથી અપાતો એવોર્ડ : 2018 ની સાલ માટે જુદા જુદા 10 સ્ટેટમાંથી એવોર્ડ વિજેતા બનેલા 17 યુવાનોમાં 6 ઇન્ડિયન અમેરિકન

વોશિંગટન : યુ.એસ. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એજન્સીએ તાજેતરમાં પ્રેસિડન્ટ એન્વાયરમેન્ટ યુથ એવોર્ડ માટે જાહેર કરેલા જુદા જુદા 10 સ્ટેટના 17  વિજેતાઓમાં 6 ઇન્ડિયન અમેરિકન યુવાનોએ સ્થાન મેળવ્યું છે.પર્યાવરણ ક્ષેત્રે યુવાનોમાં જાગૃતિ લાવવાના હેતુથી અપાતા આ એવોર્ડ માટે વિજેતા બનેલા 6 ઇન્ડિયન અમેરિકન યુવાનોમાં ન્યુજર્સીમાંથી સેમ્યુઅલ,ઇન્ડિયાનામાંથી જય એમ.ઉપરાંત ટેક્સાસમાંથી અશ્વિની ટી.મેધાલસ આઇ.ઉપરાંત અન્ય એવોર્ડ વિજેતાઓ તરીકે ગીતાંજલિ આર સહિતનાઓનો સમાવેશ થાય છે.

(10:20 am IST)