Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

અમેરિકામાં સિનીઅર ફ્રેન્ડસ ઓફ ન્યુજર્સીના ઉપક્રમે પાંચમો વાર્ષિક દિવાળી ઉત્સવ ઉજવાયો

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ અમેરિકામાં સિનીઅર ફ્રેન્ડસ ઓફ ન્યુજર્સી ૧૦૬, લિઓનાર્ડ સ્ટ્રીટ, જર્સી સીટી, ન્યુજર્સીના ઉપક્રમે ૧૩ ઓકટો ૨૦૧૮ના રોજ પાંચમો વાર્ષિક દિવાળી ઉત્સવ ઉજવવાનું આયોજન કરાયું હતું.

મેરીઅન હોલ,હોલી નેઇમ મેડીકલ સેન્ટર, ૭૧૮ ટિનેક રોડ ટિનેક ન્યુજર્સી મુકામે ઉજવણી માટે સિનીઅર ફ્રેન્ડસ ઓફ ન્યુજર્સી પ્રેસિડન્ટ ડો.મહેન્દ્ર શાહએ સહુ મેમ્બર્સને આમંત્રિત કર્યા હતા. તેવું શ્રી મહેન્દ્ર શાહની યાદી જણાવે છે.

 

(9:50 pm IST)
  • અમદાવાદ: વિરમગામ-સાણંદ હાઇવે પર વિટિઓનગર ગામ પાટિયાની નજીક એમ્બ્યુલન્સ અને ટેમ્પો અથડાઈ:છ લોકોને ઇજા access_time 7:13 pm IST

  • બિટકોઇન કૌભાંડ મામલે આરોપી જતીન પટેલનું આત્મસમર્પણ અમદાવાદઃ આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી access_time 3:33 pm IST

  • રાજ્યમાં તલાટીઓની હડતાળનો બીજો દિવસ:11 હજાર જેટલા તલાટીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર: પડતર માગણીઓની લઈ હડતાળ પર ઉતર્યા છે તલાટીઓ access_time 2:22 pm IST