Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

હાડકા ભાંગતા જવાના રોગથી પીડિત કલાકાર સ્પર્શ શાહએ હાઉડી મોદી પ્રોગ્રામમાં ભારતનું રાષ્ટ્રગીત ગાયું: વ્હીલચેરમાં ફરતા ઇન્ડિયન અમેરિકન યુવાનને શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાતની પણ તક મળતા ખુશખુશાલ

હયુસ્ટનઃ અમેરિકાના હયુસ્ટનમાં ૨૨ સપ્ટેં.૨૦૧૯ રવિવારના રોજ યોજાઇ ગયેલા ઐતિહાસિક તેવા 'હાઉડી મોદી' પ્રોગ્રામમાં ભારતનું રાષ્ટ્રગીત ''જન ગણ મન'' ગાવાની તક ઇન્ડિયન અમેરિકન તરૃણ ૧૬ વર્ષીય સ્પર્શ શાહને મળી હતી.

આ યુવાન ભાગ્યે જ જોવા મળતા શરીરના હાડકા તૂટતા જવાનો રોગ એટલે કે બ્રિટન બોન ડીસીઝથી પીડિત છે. તથા વ્હીલચેર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તેને ઉપરોકત પ્રોગ્રામમાં ભારતનું રાષ્ટ્રગીત ગાવાની તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળવાની પણ તક મળી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:00 pm IST)
  • હાઉડી મોદીના મંચ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ સામેની લડાઇમાં ભારતને ખુલ્લું સમર્થન આપ્યું : ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધા વગર જણાવ્યું કે ઇસ્લામિક આતંકવાદીઓ સામે ભારત અને અમેરિકા એકજૂટ થઇને લડશે. access_time 1:03 am IST

  • પોરબંદર બંદરે ત્રણ નંબરનું સિંગ્નલ લગાડયું : માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના : સુરક્ષા એજન્સીઓને સતર્ક કરાઈ : આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને ભારે પવન ફુંકાવવાની શકયતા access_time 6:42 pm IST

  • કાશ્મીરમાં મંદિરો મામલે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ ૫૦ હજાર બંધ મંદિરના કપાટ ખોલાશેઃ કેન્દ્ર સરકારના સર્વે બાદ બંધ શાળાઓને પણ ખોલાશેઃ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી કિશન રેડ્ડીનું નિવેદન access_time 4:09 pm IST