Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

સિંગાપોર સ્‍થિત ભારતીય મૂળની મહિલા ૫૭ વર્ષીય ગુરશરન કૌર લાંચ લેવાના આરોપસર દોષિતઃ ૩ વર્ષ કે તેથી વધુ મુદતની જેલસજા થઇ શકે

સિંગાપોર સ્‍થિત ભારતીય મૂળની મહિલા ૫૭ વર્ષીય ગુરશરન કોંરને યુ.એસ.નેવી સાથેના ૩૫ મિલીયન ડોલરના અત્‍યાર સુધીના સૌથી મોટા કૌભાંડમાં શામેલ થઇ લાંચ લેવાના આરોપસર કસૂરવાન ગણવામાં આવી છે. જેમાં યુ.એસ. નેવીના અધિકારીઓની પણ સંડોવણી હોવાનું ખૂલ્‍યુ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

આ મહિલાને ૩ વર્ષ કે તેથી વધુ મુદતની જેલસજા થઇ શકે છે.

(9:34 pm IST)