Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તનાવ : ઈરાનથી પેટ્રોલ મગાવશે તો અમેરિકી નૌસેના આંતરશે : ઈરાન અને વેનેઝુએલા સામનો કરવા તૈયાર

વોશિંગટન : વેનેઝુએલામાં પેટ્રોલની શોર્ટેજ ઉભી થઇ છે.પરિણામે તેણે ઈરાનથી પેટ્રોલ આયાત કરવાનું નક્કી કર્યું છે.પરંતુ ઈરાન સાથેના અમેરિકાના દુશ્મનાવટ ભર્યા સંબંધોને કારણે તે પેટ્રોલ લઈને ઈરાનથી વેનેઝુએલા જતા જહાજોને રોકી પાડવાની કોશિષ કરશે જેનો જવાબ આપવા વેનેઝુએલા તથા ઈરાન પણ તૈયારી કરી રહ્યા છે.તેથી હાલની તકે ઈરાન ઉપરાંત વેનેઝુએલા સાથે પણ અમેરિકાના સબંધો વણસશે  તેવું લાગતું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:12 pm IST)
  • આડેધડ લાગુ કરાયેલા લોકડાઉનને કારણે કરોડો લોકોને આર્થિક નુકશાન થયું છે : લોકડાઉનનો હેતુ બર આવ્યો નથી : સંક્રમણ ઘટવાને બદલે વધ્યું છે : 22 વિપક્ષોની બેઠકમાં કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીનું મંતવ્ય access_time 12:28 pm IST

  • અમદાવાદમાં ઇસનપુર પોલીસ મથકના PSI કે.એમ.ચાવડાનો કોરોના રીપોર્ટ પોઝેટીવ: PSI ચાવડાના સંપર્કમાં આવેલા ડી-સ્ટાફના જવાનોને પણ કોરોન્ટાઇન કરાયા.. access_time 11:52 pm IST

  • ભારે વરસાદ માટે પણ અપાયેલ તાકિદઃ આવતીકાલે પશ્ચિમ બંગાળ, સિકકીમ, આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદની હવામાન તંત્રે આગાહી કરી છે access_time 10:27 am IST