Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

ડોનાલ્ડ ટ્રમ્પની WHO ને ખુલ્લી ધમકી : 30 દિવસમાં સુધરી જાવ નહીં તો કાયમ માટે ફંડ આપવાનું બંધ કરી દેશું : સભ્યપદેથી પણ રાજુનામુ આપી દેશું

વોશિંગટન : વિવાદાસ્પદ વિધાનો તથા કરી કડક પ્રતિક્રિયા આપવા માટે વિખ્યાત અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ WHO  ને ખુલ્લી ધમકી આપી છે.તેમણે આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનશને 30 દિવસમાં સુધરી જવાની મહેતલ આપી દીધી છે.અને જો સુધારો જોવા નહીં મળે તો કાયમ માટે ફંડ આપવાનું બંધ કરી દેશું તેવી ચીમકી પણ આપી છે.એટલુંજ નહીં સભ્યપદેથી પણ રાજીનામુ આપી દેવાની તૈયારી બતાવી દીધી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

તેમણે ઉમેર્યું હતું કે   ના ખોટા નિર્ણયોની સજા આખી દુનિયા ભોગવી રહી છે.તેઓ ચીન પ્રત્યે કુણું વલણ દાખવવાનું બંધ કરે.તેવું પત્ર લખી જણાવ્યું છે.

(12:43 pm IST)