Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

બ્રિટનમાં ૬ વર્ષીય શીખ બાળકીને કિરપાણ સાથે સ્કૂલે આવવા ઉપર પ્રતિબંધ મુકાયોઃ અન્ય બાળકોના વાલીઓના વિરોધને ધ્યાને લેવાયો

લંડનઃ બ્રિટનમાં ૬ વર્ષીય શીખ બાળકી પ્રાથમિક સ્કૂલમાં જતી વખતે શીખ ધર્મનું પ્રતિક કિરપાણ પણ સાથે લઇને જતી હતી આથી અન્ય બાળકોના વાલીઓએ સલામતિનો મુદો ઉઠાવતા તથા પોતાના બાળકોને સ્કૂલે મોકલવાનો ઇન્કાર કરતા સંચાલકોએ આ શીખ બાળકીને કિરપાણ લઇને આવવા ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:32 pm IST)
  • ભાજપના તમામ સેલીબ્રીટી ઉમેદવારો આગળઃ કિરણ ખેર, સન્ની દેઓલ, ગૌતમ ગંભીર, જયાપ્રદા, સ્મૃતિ ઇરાની, મનોજ તિવારી, નિરહુઆ, રવિ કિશન અને હેમામાલીની આગળ access_time 2:34 pm IST

  • મધ્ય પ્રદેશની ભોપાલ સીટ પરથી હાર બાદ કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, અમે જનતાનો મેન્ડેટ સ્વીકારીએ છીએ access_time 10:17 pm IST

  • નરેન્દ્રભાઈએ ટ્વિટર ઉપર 'થેન્કયુ ઇન્ડિયા' લખી વિજયની દેશવાસીઓને વધામણી આપી access_time 6:36 pm IST