Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

રંગોની છોળો સાથે હોળી તહેવારની મોજ : યુ.એસ.માં મિલબ્રે ,કેલિફોર્નિયા મુકામે આજ 20 માર્ચના રોજ " હોલી ઉત્સવ "

કેલિફોર્નિયા : યુ.એસ.માં મિલબ્રે ,કેલિફોર્નિયા મુકામે આજ 20 માર્ચના રોજ " હોલી ઉત્સવ ઉજવાશે, ફ્રેન્ડ્સ ઓફ મિલ્બ્રે લાઈબ્રેરીના ઉપક્રમે મિલ્બ્રે લાઈબ્રેરી ,1 લાઈબ્રેરી એવન્યુ ,મિલ્બ્રે કેલિફોર્નિયા મુકામે થનારી ઉજવણીનો સમય બપોરે 3 વાગ્યાનો રહેશે જેમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે.સહુએ સફેદ વસ્ત્રો પહેરીને આવવા જણાવાયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:57 am IST)