Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

અમેરિકાની યાત્રા માટે હજુ વધુ દેશો ઉપર પ્રતિબંધ મુકાશે : નાઈજીરિયા સહીત અમુક દેશોની યાદી તૈયાર : દેશની સુરક્ષાનો હેતુ

ડેવોસ : વિશ્વ આર્થિક મંચમાં ભાગ લેવા ગયેલા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું હતું  કે અમુક દેશોના યાત્રિકો માટે અમેરિકામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ છે જેમાં હજુ વધુ દેશોનો સમાવેશ કરાશે
આ દેશોમાં ખાસ કરીને નાઈજીરિયા ,બેલારુસ ,કીર્ગીસ્તાન ,સહિતના દેશોનો સમાવેશ થાય છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:41 am IST)