Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ફતવો : જન્મજાત નાગરિકતા ખતમ કરવાની તૈયારી : અમેરિકાના નાગરિક ન હોય તેવા નિવાસીઓ તથા શરણાર્થીઓના સંતાનોને જન્મજાત મળતી નાગરિકતાનો હક્ક દૂર કરવાની વિચારણાં

વોશિંગટન : વિદેશોમાંથી આવેલા શરણાર્થીઓ તથા અમેરિકાના નાગરિક ન હોય તેવા નિવાસીઓના સંતાનોને  જન્મજાત મળતી નાગરિકતાનો હક્ક દૂર કરવાની પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ગંભીરતાપૂર્વક વિચારણાં કરી રહ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.જોકે આ બાબતે તેમણે 2016 ની સાલમાં ચૂંટણી પ્રચાર સમયે વચન આપ્યું હતું જેના ઉપર હવે તેઓ વહેલાસર અમલ કરવા માંગે છે તેમ જણાવ્યું હતું

ઉલ્લેખનીય છે કે બોર્ડર ઉપરથી ગેરકાયદે પ્રવેશ કરતાં શરણાર્થીઓ ઉપર તેમનું પહેલેથી જ કડક વલણ છે.

(11:53 am IST)
  • રાજ ઠાકરે ઇડી ઓફીસે પહોંચ્યાઃ સાથે પરિવારના સભ્યો જોડાયા : પત્નિ શર્મીલા અને પુત્રી ઉર્વશી, પુત્ર અમિત, પુત્રવધુ મિતાલી પણ સાથે છેઃ લોન કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ દ્વારા પુછતાછ access_time 1:08 pm IST

  • પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રસીદને લંડનમાં ધક્કે ચડાવી ઈંડા ફેંક્યા : પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો વિરુદ્ધ અપશબ્દો બોલવા બદલ રોષ વ્યક્ત કર્યો access_time 7:39 pm IST

  • અમૂલ દૂધના ભાવમાં લીટરે ૨ રૂ.નો વધારો પશુદાણના ભાવમાં ૧૪૦ રૂ.નો વધારો થતા દૂધના ભાવો વધ્યા : અમૂલ તાઝા દૂધ હવે ૪૩ રૂ. અને અમૂલ ગોલ્ડ દૂધ ૫૨ રૂ. લીટર મળશે : પ્રતિ લીટર બે રૂ.નો ભાવ વધારો : સુમુલ ડેરીએ પણ દૂધના ભાવ વધાર્યા access_time 6:29 pm IST