Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

''હાઉસફુલ'': અમેરિકાના હયુસ્ટનમાં ૨૨ સપ્ટેં.૨૦૧૯ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે યોજાનારા ''હાઉડી મોદી''પ્રોગ્રામનું રજીસ્ટ્રેશન ૫૦ હજારને આંબી ગયું: અત્યાર સુધીના અમેરિકાની મુલાકાતે આવનારા કોઇપણ દેશના પ્રાઇમ મિનીસ્ટરને સાંભળવા ભેગા થનાર લોકોની વધુમાં વધુ સંખ્યાનો રેકોર્ડ સર્જાશે

હયુસ્ટનઃ અમેરિકાના હયુસ્ટનમાં રર સપ્ટેં.૨૦૧૯ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વાગત સમારંભ નિમિતે યોજાનારા ''હાઉડી મોદી'' પ્રોગ્રામ માટે ૫૦ હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધુ છે. જે અત્યાર સુધીની અમેરિકાની મુલાકાતે આવનાર કોઇપણ દેશના પ્રાઇમ મિનીસ્ટરને સાંભળવા ભેગા થનાર લોકોની વધુમાં વધુ સંખ્યાનો રેકોર્ડ બનશે.

(8:44 pm IST)