Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ગઈ કાલની મોહક વ્યવસાયિક ડિઝાઇનર અને એનઆરઆઈ યુવતી 'નિશા સંઘવી' આજની 'સંવેગ રત્ના શ્રીજી મ.સા.. !!' તરીકે નવું જીવન પ્રાપ્ત કર્યું છે.

નિશાએ લાખો ડોલરની આવક અને અમેરિકા છોડી ભારત આવી જૈન સંયમ  માર્ગ અપનાવયો ત્યારે આખી દુનિયા  જોતી રહી ગઈ. આ સમાચાર વિશ્વભરના અખબારોમાં ચમકી રહ્યા છે.

દીક્ષા લેનાર અને પોતાની બધી સંપત્તિ ગરીબોને દાન કરનાર નિશા આજે ધર્મની ઉપાસનામાં વ્યસ્ત છે ..

(8:17 pm IST)