Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

અમેરિકાના ન્‍યુયોકૅ પોલીસ ડીપાર્ટમેન્‍ટમાં પાઘડીધારી શીખ મહિલાથી નિમણૂંક : સૌપ્રથમ સહાયક પોલીસ ઓફિસર બનવાનો વિક્રમ સુશ્રી ગુસ્‍સોચ કૌરના ફાળે

ન્‍યુયોર્કઃ યુ.એસ.માં ન્‍યુયોર્ક પોલીસ ડીપાર્ટમેન્‍ટના સૌપ્રથમ પાઘડીધારી શીખ મહિલા સહાયક પોલીસ ઓફિસર બનવાનો વિક્રમ સુશ્રી ગુસ્‍સોચ કૌરના ફાળે ગયો છે.

તેમની નિમણુંક બદલ ખુશી વ્‍યક્‍ત કરતાં હાઉસીંગ એન્‍ડ અર્બન અફેર્સના રાજ્‍યકક્ષાના મિનીસ્‍ટર શ્રી હરદીપસિંહ પુરીએ જણાવ્‍યું હતું કે અમેરિકાઓ શીખ સંસ્‍કૃતિ વિષે નાગરિકોને સમજણ આપવામાં તેઓ મદદરૂપ થશે.(૪૬.૩)

(11:07 pm IST)
  • કોંગ્રેસ-JDS જોડાણ અસંવૈધાનિકઃ સુપ્રિમમાં પહોંચી હિન્દુ મહાસભા : વજુભાઇ વાળાએ કુમાર સ્વામીને આપેલું આમંત્રણ ગેરકાયદે જાહેર કરવા માંગણી : શપથ ગ્રહણ રોકો : તત્કાળ સુનાવણીની રજૂઆત access_time 11:17 am IST

  • છત્તીસસગઢમાં 'આપ' દરેક બેઠકો પરથી ચૂંટણી લડશે : ૩૧ મીએ ઉમેદવારો ઘોષિત થશે access_time 11:36 am IST

  • રાજકોટ જીલ્લાના તમામ ગોડાઉન માલીકો મીટીંગ સાથે યોજતા કલેકટર.. : રાજકોટ જલ્લાના તમામ ૧૦૦ થી વધુ વેરહાઉસ - ગોડાઉન માલીકો મેનેજરોની મીટીંગ બોલાવતા કલેકટરઃ ખુલ્લામાં રહેલો માલ મગફળી, કઠોર સહિતની ચીજ વસ્તુઓ ગોડાઉનમાં સેફ રાખી લેવા સૂચનાઃ ચેકીંગ પણ કરાશે. access_time 4:04 pm IST