Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ડોનાલ્ડ ટ્રમ્પના આગમનનું કાઉન્ટ ડાઉન શરૂ : 24 તથા 25 ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાત સમયે વ્યાપાર વિષયક મંત્રણાઓ માટે 8 NRI શામેલ થશે :દિલ્હીમાં વ્યવસાયિક પ્રતિનિધિઓ સાથે મંત્રણા કરશે : સુશ્રી રીટા બરનવાલ ,શ્રી પ્રેમ પરમેશ્વરન ,ડો.સંપટ શિવાંગી ,શ્રી અજિત પાઇ ,શ્રી બિમલ પટેલ ,સુશ્રી મનીષા સિંહ ,સુશ્રી સીમા વર્મા ,તથા શ્રી કાશ પટેલ જોડાશે

 ન્યુદિલ્હી : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે.24 તથા 25 ફેબ્રુઆરીના રોજ ભારતની મુલાકાત દરમિયાન તેમની સાથે કોર કમિટીમાં શામેલ 8 એન.આર આઇ પણ જોડાશે જેમાં સુશ્રી રીટા બરનવાલ ,શ્રી પ્રેમ પરમેશ્વરન ,ડો.સંપત શિવાંગી ,શ્રી અજિત પાઇ ,શ્રી બિમલ પટેલ ,સુશ્રી સીમા વર્મા ,સુશ્રી મનીષા સિંહ ,તથા શ્રી કાશ પટેલનો સમાવેશ થાય છે જેઓ સીધા દિલ્હી જઇ વ્યવસાયિક પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરે તેવી શક્યતા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(7:13 pm IST)