Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

વર્લ્ડ બેંક પ્રેસિડન્ટ તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિક્કી હેલીનું નામ ચર્ચામાં: યુ.એન. ખાતેના અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ તરીકેનો અનુભવઃ બીજા ઉમેદવાર તરીકે યુ.એસ.પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઇવાન્કા ટ્રમ્પ પણ રેસમાં

વોશીંગ્ટનઃ વર્લ્ડ બેંકના પ્રેસિડન્ટ જીમ યોંગ કિમએ હોદાની મુદત પૂરી થવાના ૩ વર્ષ પહેલા રાજીનામું આપી દેતા તેમની જગ્યાએ જુદા જુદા નામોની શોધખોળ  થઇ રહી છે. જેમાં યુનાઇટેડ નેશન્શ ખાતેના અમેરિકાના પૂર્વ એમ્બેસેડર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિક્કી હેલી તથા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પના નામો ચર્ચામાં છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:21 pm IST)