Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા બદ્રીકાશ્રમમાં ૨૫ ડિસેં. ના રોજ ક્રિસમસ તહેવાર ઉજવાશે : બપોરે ૩ વાગ્‍યાથી શરૂ થનારી ઉજવણીમાં મ્‍યુઝીક પ્રોગ્રામ તથા ડિનરનું આયોજન

કેલિફોર્નિયા : યુ.એસ.મૉ બદ્રીકાશ્રમ, ૧૫૬૦૨, માઉબર્ટ એવ., સાન લિઆન્‍ડ્રો, કેલિફોર્નિયા મુકામે ૨૫ ડિસેં. ૨૦૧૭ ના રોજ ક્રિસમસ તહેવાર ઉજવાશે. જે અંતર્ગત બપોરે ૩ વાગ્‍યાથી શરૂ થનારી ઉજવણીમાં મ્‍યુઝીક પ્રોગ્રામ તથા ડિનરનું આયોજન કરાયું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(11:11 pm IST)