Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

અમેરિકામાં DFW ચરોતર લેવા પાટીદાર સમાજના ઉપક્રમે ૨૭ ઓકટો. શનિવારે વાર્ષિક દિવાળી ડિનર ૨૦૧૮: ફન,ફુડ,રમતગમત, ડાન્‍સ, ગરબા, રાસ, તથા સ્‍વાદિષ્‍ટ ગુજરાતી ભોજનનો લહાવો

ટેકસાસઃ યુ.એસ.માં DFW ચરોતર લેવા પાટીદાર સમાજના ઉપક્રમે ૨૭ ઓકટો શનિવારના વાર્ષિક દિવાળી ડિનર ૨૦૧૮નું આયોજન કરાયું છે.

માર થોમા ઇવેન્‍ટ સેન્‍ટર ૧૧૫૫૦, લ્‍યુના રોડ, ડલાસ ટેકસાસ મુકામે યોજાનારા ડિનર પ્રોગ્રામનો સમય સાંજે ૭ વાગ્‍યાથી શરૂ થશે. જેમાં ફન,ફુડ,રમતગમત, ડાન્‍સ,ગરબા, રાસ અને સુબડેર તથા સ્‍વાદિષ્‍ટ ગુજરાતી ભોજન પીરસવામાં આવશે.

વિશેષ માહિતી માટે શ્રી નવિન પટેલ ૨૧૪-૩૯૨-૩૭૭૨, શ્રી પ્રજ્ઞેશ પટેલ ૮૧૭-૮૯૧-૪૩૨૬, અથવા શ્રી પૂર્વગ પટેલ ૨૧૪-૪૭૬-૭૬૧૭નો સંપર્ક સાધવા શ્રી સુભાષ શાહની યાદીમાં જણાવાયું છે.

(9:44 pm IST)