Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

યુ.એસ.માં જે.કે.યોગના ઉપક્રમે આવતીકાલ 21 એપ્રિલ 2018 શનિવારના રોજ " રાધા ક્રિષ્ન સત્સંગ": રાધા કુંજ પાસાંદાના કેલિફોર્નિયા મુકામે યોજાનારા સત્સંગ અંતર્ગત મેડિટેશન તથા વ્યાખ્યાન બાદ ડિનર પ્રસાદ: તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ:

 

 કેલિફોર્નિયા:   યુ.એસ.માં જે.કે.યોગના ઉપક્રમે આવતીકાલ 21 એપ્રિલ 2018 શનિવારના રોજ "રાધા ક્રિષ્ન સત્સંગ"નું આયોજન કરાયું છે." રાધા કુંજ" કેરેજ હાઉસ રોડ પાસાંદાના કેલિફોર્નિયા મુકામે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન યોજાનારા સત્સંગ અંતર્ગત મેડિટેશન તથા આધ્યાત્મિક વ્યાખ્યાનનું આયોજન કરાયું છે.બાદમાં ડિનર પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:17 pm IST)