Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

‘‘દુર્ગા અષ્‍ટમી ઉત્‍સવ'': યુ.એસ.માં પ્‍લેસેન્‍ટિયા ટેમ્‍પલ, કેલિફોર્નિયા ખાતે ૨૪ માર્ચ ૨૦૧૮ના રોજ થનારી ઉજવણીઃ તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં પ્‍લેસેન્‍ટિયા ટેમ્‍પલ, ૧૦૨૨, બ્રેડફોર્ડ એવન્‍યુ, પ્‍લેસેન્‍ટિઆ, કેલિફોર્નિયા મુકામે આગામી ૨૪ માર્ચ ૨૦૧૮ શનિવારના રોજ દુર્ગા અષ્‍ટમી ઉત્‍સવ ઉજવાશે. જેનો સમય સાંજે ૫-૩૦ થી રાત્રિના ૮ વાગ્‍યા સુધીનો રહેશે. જેમાં તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:59 pm IST)