Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

એપ્રિલ ૨૦૧૮ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઃ આ માસ દરમ્‍યાન કૌટુમ્‍બીક આધારિત લગભગ તમામ કેટેગરીઓ બેથી પાંચ અઠવાડીયા આગળ વધવા પામેલ છે અને તેની સાથે રોજગાર આધારિત વિભાગની કેટેગરીઓમાં બીજી કેટેગરી એક અઠવાડીયુ જયારે ૩જી અને બીજા અન્‍ય કામદારોની કેટેગરીઓ અચાનક તેર તેર મહિના જેટલી આગળ વધવા પામેલ છે આ વિભાગમાં ધાર્મિક વ્‍યકિતઓ તથા રોજગારી ઉત્‍પન્‍ન કરનાર રીજીઓનલ સેન્‍ટરની કેટેગરીઓમાં વીઝા મળવો હાલમાં અશકય છે જયારે ચોક્કસ વસાહતીઓ અને રોજગારી ઉત્‍પન્‍ન કરનાર નોન રીજીયોનલ સેન્‍ટરમાં વર્તમાન સમય ચાલુ હોવાથી અરજદારોને વીઝા મળવાની શક્‍યતાઓ રહેલ છે

.

(9:49 pm IST)
  • સલમાન ખાનની સાથે વીરગતિ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રી પૂજા ડડવાલ હાલ ટીબીની બિમારી સામે જજૂમી રહી છે. માહિતી મળી છે કે, તેમના પરિવારે પણ તેનો સાથ છોડી દીધો છે. આપને જણાવી દઈએ કે પૂજાએ એક વિડીયો દ્વારા સહિયોગની અપીલ કરી હતી. ત્યારે ભોજપૂરી સ્ટાર રવિ કિશને તેના મિત્ર દ્વારા રૂપિયા અને ફળો હોસ્પિટલમાં મોકલ્યા હતા access_time 2:11 am IST

  • આજે હિમાચલ અને ઉત્તરાખંડમાં સીઝનની છેલ્લી બરફવર્ષાની સંભાવના access_time 12:52 pm IST

  • હત્યા-ફાયરીંગ પ્રકરણમાં મોરબી ભાજપ અગ્રણી સહિતના આરોપીઓના આશ્રય સ્થાનો ઉપર દરોડાઃ પંચાસર સ્થિત નિવાસ સ્થાને અને અન્ય સ્થળો ઉપર પોલીસ ત્રાટકીઃ કોઈ સગળ ન મળતા કોલ ડીટેઈલના આધારે તપાસ access_time 3:58 pm IST