Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

H-1B વિઝા મામલે યુ.એસ.કોંગ્રેસમાં પ્રસ્તાવ રજુ : અમેરિકામાં અભ્યાસ કરનાર વિદેશી યુવાનોને અગ્રતા અપાશે

વોશિંગટન :  H-1B વિઝા મામલે યુ.એસ.કોંગ્રેસમાં પ્રસ્તાવ રજુ કરાયો છે.જેમાં અમેરિકામાં ઉચ્ચ ટેક્નોલોજી અભ્યાસ કરેલા વિદેશી કુશળ યુવાનોને  અગ્રતા આપવાની ભલામણ કરાઈ છે.
યુ.એસ.હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટમાં H-1B  અને  L-1 વિઝા નિયમોમાં ફેરફાર માટે રજુ કરાયેલા આ નવા ફેરફારનો અમલ યુ.એસ. સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન એક્ટ અંતર્ગત લાગુ કરાશે જેમાં સહુ પહેલા અમેરિકામાં ઉચ્ચ ટેક્નોલોજી સાથેનો અભ્યાસ કરનાર વિદેશી યુવાનોને  અગ્રતા આપવાની ભલામણ કરાઈ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:59 pm IST)
  • રાજીનામા આપી કલકત્તાની ૩૦૦ નર્સ મણીપુર રવાના : પોતાના પર થૂંકવામાં આવ્યુ અને જાતીય ભેદભાવના આક્ષેપોથી ચકચાર : કલકત્તા સ્થિત મણીપુર ભવનના નાયબ નિવાસી કમિશ્નરે આપેલ માહિતી access_time 12:37 pm IST

  • શેરબજારમાં ભારે વેચવાલી સેન્સેકસ ૨૪૭ પોઇન્ટ ડાઉનઃ તથા નીફટી ૬૪ પોઇન્ટ તુટી બેન્કીંગ શેરો ઉંધા માથે પટકાયા access_time 3:41 pm IST

  • અર્ધ સુરક્ષા દળોની કેન્ટીનમાં સ્વદેશી સામાન વેચવાનો આદેશ સરકારે પાછો ખેંચ્યો! : ૧૫ મી મેએ કરવામાં આવેલો આદેશ હાલ તુર્ત મુલત્વી રાખ્યોઃ ઓર્ડર મુજબ માલની ડીલીવરી થઇ હોય તે સિવાયના ઓર્ડરો રદ કરવા સુચનાઃ પ૦ લાખ પરીવારો આ કેન્ટીનોમાંથી ખરીદી કરે છે access_time 3:41 pm IST