Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ઇન્ડિયન અમેરિકન ઉબર ડ્રાયવર જશવિંદર સિંઘને 1 વર્ષની જેલ : ગેરકાયદે વિદેશીઓને અમેરિકામાં ઘુસાડ્યા

ન્યુયોર્ક : ઇન્ડિયન અમેરિકન ઉબર ડ્રાયવર 30 વર્ષીય જશવિંદર સિંઘને ગેરકાયદે વિદેશીઓને અમેરિકામાં ઘુસાડવાના આરોપસર 1 વર્ષની જેલસજા થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ તેણે જાન્યુઆરી 2019 થી 20 મે 2019 દરમિયાન 7 વિદેશી મૂળના નાગરિકોને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરાવ્યો હતો જે નાણાંની લાલચે કામ કરાયું હતું કારણકે તે જાણતો હતો કે આ લોકો ગેરકાયદે અમેરિકામાં આવેલા છે જે તેની કોર્ટ સમક્ષ કબૂલાતને ધ્યાને લઇ ઉપરોક્ત સજા ફરમાવાઈ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(12:30 pm IST)
  • નાગરિકતાનો કાયદો નાગરિકતા આપે છે અને કોઇનો નાગરિકત્વાનો હકક છિનવતો નથીઃ આ દેશભકતોની રેલી છેઃ ભારતે એર સ્ટ્રાઇક -સર્જીકલ સ્ટ્રાઇકની વિશ્વને તાકાત બતાવી દીધી છેઃ રાષ્ટ્ર ભકિતથી છલકતુ મુખ્યમંત્રનું ભાવસભર ઉદ્બોધન access_time 3:58 pm IST

  • 16 ફેબ્રુઆરીના રોજ કેજરીવાલના શપથ સમારોહમાં ખાસ મહેમાન તરીકે " છોટા મફલરમેન " હાજરી આપશે : કેજરીવાલની જેમ જ સ્વેટર ,મફલર ,ચશ્માં ,મૂછ ,અને ટોપી પહેરી સુવિખ્યાત થયેલ અય્યાન તોમરની હાજરી સહુને મંત્રમુગ્ધ કરશે access_time 7:56 pm IST

  • રાજનીતિનું અપરાધીકરણ રોકવા સુપ્રિમનો ચુકાદો : સુપ્રિમ કોર્ટનું દરેક રાજનૈતિક પક્ષોને આદેશ : ઉમેદવારોના આપરાધિક મામલાની માહિતી વેબસાઈટ ઉપર રાખવા આદેશ : ઉમેદવાર ઘોષિત કરવાના ૭૨ કલાકની અંદર ચૂંટણીપંચને જાણકારી આપવામાં આવે : ઉમેદવારોએ હવે ગુનાહિત રેકોર્ડ જાહેર કરવો પડશે : ઉમેદવારને પક્ષમાં લેવાનું કારણ પણ આપવુ પડશે : સુપ્રિમે દિશા નિર્દેશ જાહેર કર્યા access_time 11:31 am IST