Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ઇન્‍ડો અમેરિકન પ્રેસ કલબના બોર્ડ ઓફ ડીરેકટર્સમાં સ્‍થાન મેળવતા શ્રી ઓંમકાર શર્મા તથા શ્રી કમલેશ મહેતા

કેલિફોર્નિયા : ઇન્‍ડો અમેરિકન પ્રેસ કલબના બોર્ડ ઓફ ડીરેકટર્સમાં લીગલ એડવાઇઝર શ્રી ઓંમકાર એન.શર્મા તથા લોંગ આઇલેન્‍ડ સ્‍થિત મિડીયા એન્‍ટર/પ્રનીયર રાજસ્‍થાનના વતની જૈન શ્રી કમલેશ મહેતાને સ્‍થાન અપાયુ છે.

શ્રી શર્મા ૨૦૧૭ની સાલથી પ્રેસ કલબના એટર્ની છે. તથા શ્રી મહેતા કોમ્‍યુનીટી અગ્રણી, વ્‍યવસાયી તથા દાનવીર તરીકે સુવિખ્‍યાત છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:37 pm IST)