Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

અમેરિકામાં યોજાયેલી 'મિસ ઇન્ડિયા કનેેકટીકટ' નો તાજ અર્ચિતા મુંદરાથીના શિરે : મિસીસ ઇન્ડિયા કનેકટીકટ તરીકે સુશ્રી મમતા પુટ્ટાસ્વામી વિજેતા

કનેકટીકટઃ યૂ.એસ.માં યોજાયેલ ' મિસ ઇન્ડિયા કનેકટીકટ'' નો તાજ સુશ્રી અર્ચિતા મુંદરાથીના શિરે ગયો છે તથા મિસીસ ઇન્ડીયા કનેકટીકટ તરીકે સુશ્રી મમતા પુટ્ટાસ્વામી વિજેતા થયા છે.

ર નવેમ્બર-ર૦૧૯ ના રોજ યોજાયેલી આ સૌંદર્ય સ્પર્ધામાં ર૪ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેનું આયોજન સ્ટેટ ડીરેકટરશ્રી સુમથી નારાયણનએ કર્યુ હતુ.

ઉપરાંત જુનીયર પ્રિટીન, પ્રિ ટીન, ટીન તથા મીસીસ એમ અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતુ. જેમા વિજેતાઓના સોૈંદર્ય ઉપરાંત બુદ્ધિશકિત, જનરલ નોલેજ સહિત વિવિધ બાબતોને ધ્યાનમં લેવાઇ હતી.

આ તકે ર૦૧૮ ની સાલની વિજેતા સુંદરી પણ હાજર રહી હતી. તથા સ્પર્ધા અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા હતા.

(9:08 pm IST)
  • ૪ વર્ષથી મોટા બાળકો માટે પણ હેલ્મેટ ફરજીયાત : કેરળ હાઇકોર્ટ : કોચી : કેરળ હાઇકોર્ટે ટુ વ્હીલર ચાલકોની પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજીયાત કરવાનો નિર્ણય લીધો જેમાં ૪ વર્ષથી વધુ ઉંમરના બાળકોનો પણ સમાવેશ થાય છે. કોર્ટે રાજય સરકારને નવા નિયમો અંગે લોકોને જાણ કરવા નોટીસ આપવા તથા હોર્ડીંગ લગાવવાનો આદેશ આપ્યો access_time 11:47 am IST

  • મધ્યપ્રદેશમાં ગાંજાની ખેતી કરવી હવે કાયદેસર ગણાશે : કેન્સરની બનશે દવા :સરકાર નિયમ 1985માં કરશે ફેરફાર :અફીણની માફક ગાંજાની પણ ખેતી કરી શકાશે :દરવર્ષે લાયસન્સ અપાશે : ખેતીના ફાયદા ગણાવતા જનસંપર્ક મંત્રી પીસી શર્માએ કહ્યું કે આ ખેતીથી કેન્સર જેવી બીમારીઓની દવા બનાવાશે :આ ગાંજો નહીં પણ હેમ્પની ખેતી થાય છે : ઉત્તર પ્રદશ અને ઉત્તરાખંડમાં પણ આ ખેતી થાય છે access_time 1:12 am IST

  • શ્રીલંકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ ગોટબાયા રાજપક્ષેએ પોતાના મોટાભાઈ મહિન્દા રાજપક્ષેને પ્રાઈમ મિનિસ્ટર બનાવ્યા access_time 8:04 pm IST