Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

''વેલનેસ એન્ડ મેડીટેશન ફેસ્ટીવલ'': યુ.એસ.માં હાર્ટફુલનેસ એટલાન્ટા તથા GATSના સંયુકત ઉપક્રમે યોજાઇ ગયેલો ફેસ્ટીવલઃ ભારતના કોન્સ્યુલ જનરલએ ચિફ ગેસ્ટ તરીકે હાજરી આપીઃ અગ્રણી વકતાઓએ મેડીટેશનથી થતા શારિરીક તથા માનસિક ફાયદાઓ વિષે સમજુતિ આપી

જયોર્જીયાઃ યુ.એસ.ના જયોર્જીયામાં હાર્ટફુલેસ એટલાન્ટા તથા ગ્રેટર એટલાન્ટા તામિલ સંગમ (GATS)ના સંયુકત ઉપક્રમે ૧૯ ઓખટો.૨૦૧૯ના રોજ બ્રુકવુજ એલિમેન્ટરી સ્કૂલ મુકામે વેલનેસ એન્ડ મેડીટેશન ફેસ્ટીવલ યોજાઇ ગયો.

ફેસ્ટીવલમાં ભારતના કોન્સ્યુલ જનરલએ ચિફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. ઉપસ્થિત અગ્રણી વકતાઓએ મેડીટેશનથી થતા ફાયદાઓ જેવા કે તનાવમાં ઘટાડો, માનસિક શાંતિ, પૂરતી ઊંઘ, સહિતની બાબતો વિષે સમજુતી આપી હતી.

(8:38 pm IST)