Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

''તુલસી વિવાહ'': યુ.એસ.માં ગાયત્રી મંદિર કેલિફોર્નિયા ખાતે ૨૩ નવેં.૨૦૧૮ શુક્રવારે ઉજવાનારો ઉત્સવ

કેલિફોર્નિયાઃ ''તુલસી વિવાહ'' યુ.એસ.માં ગાયત્રી પરિવાર યુગ નિર્માણ ઓફ લોસ એન્જલસ દ્વારા ગાયત્રી મંદિરમાં ૨૩ નવેં.૨૦૧૮ શુક્રવારનો રોજ 'તુલસી વિવાહ' ઉત્સવ ઉજવાશે.

ગાયત્રી પરિવાર યુગ નિર્માણ ૨૨૧૧૬ પાયોનિઅર Blad. હવાઇઅન ગાર્ડન્સ,કેલિફોર્નિયા, મુકામે ઉજવાનારા આ ઉત્સવનો સમય બપોરે ૩.૩૦ થી રાત્રિના ૧૧-૫૯ મિનીટ સુધીનો રહેશે.

(9:56 pm IST)