Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

યુ.એસ.ના ન્યુજર્સીમાં હોલી ફેમિલી ચર્ચના ઉપક્રમે ૧૫ સપ્ટેં.ના રોજ ઇન્ટરનેશન ફેસ્ટીવલ યોજાયો

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી) યુ.એસ.માં હોલી ફેમિલી ચર્ચ, ૫૩૦, ૩૫મી સ્ટ્રીટ, યુનિયન સીટી, ન્યુજર્સી મુકામે ૧૫ સપ્ટેં. ૨૦૧૯ રવિવારના રોજ રરમો ઇન્ટર નેશનલ ફેસ્ટીવલ યોજાઇ ગયો.

સવારે ૧૧-૩૦ થી સાંજે ૭ વાગ્યા દરમિયાન કરાયેલી ઉજવણી અંતર્ગત ફોકલોર, ફુડ કોમિડા, તથા ગેમ્સ જયુગોસના આયોજનો કરાયા હતા. જેમાં સહુ માટે પ્રવેશ હતો.

તેવું શ્રી કિરીટ જાકરીયાની યાદી દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)