Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

યુ.એસ.ના કનેકટીકટ ટ્રેઝરર પદના ઉમેદવાર સુશ્રી મુદીતા ભાર્ગવનો પ્રાઇમરી ચૂંટણીમાં પરાજય

કનેકટીકટઃ યુ.એસ.ના કનેકટીકટમાં ટ્રેઝરર પદના ડેમોક્રેટ ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન સુશ્રી મુદીતા ભાર્ગવનો પ્રાઇમરી ચૂંટણીમાં પરાજય થયો છે.

બે ઉમેદવારો વચ્ચેની સ્પર્ધામાં વિજેતા ઉમેદવાર શોન વુડનને ૧,૧૩,૯૯૪ મતો એટલે કે ૫૭ ટકા મત મળ્યા હતા. જયારે પરાજીત ઉમેદવાર સુશ્રી મુદીતાને ૮૬૯૪૦ એટલે કે ૪૩ ટકા મતો મળ્યા હતા.

(8:49 pm IST)