Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

ભારતના' બોયકોટ ચાઈના ' અભિયાનથી ચીન ખફા : આત્મઘાતી પગલું ગણાવ્યું

બૈજીંગ : ચીનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે ભારતના બોયકોટ ચાઈના અભિયાન વિરુદ્ધ ઉકળાટ ઠાલવ્યો છે.જેમાં જણાવાયા મુજબ ભારતનું આ આત્મઘાતી પગલું છે.ભારતને ચીનની વસ્તુઓ આયાત કર્યા સિવાય છૂટકો નથી તેવી ડંફાસ મારવાની સાથે લખ્યું છે કે જે વસ્તુઓ ઉત્પાદિત કરવા ભારત સમર્થ નથી તેવી વસ્તુઓ આયાત કરવી જ પડશે
વધુમાં ઉમેર્યા મુજબ પોતાનો જીડીપી ભારત કરતા પાંચ ગણો વધુ હોવાનું જણાવ્યું છે.

 

(1:03 pm IST)