Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

વિદેશોમાં 276 ભારતીયો કોરોનાથી સંક્રમિત : લોકસભામાં વિદેશ મંત્રાલયે આપેલી માહિતી

ન્યુદિલ્હી : આજરોજ લોકસભામાં લેખિત જવાબમાં વિદેશ મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું હતું કે વિદેશોમાં 276 ભારતીયો કોરોનાથી સંક્રમિત છે.જે પૈકી સૌથી વધુ સંખ્યા ઈરાનમાં  છે.જ્યાં 255 ભારતીયોના વાઇરસ પોઝિટિવ આવ્યા છે. ત્યારપછી યુ.એ.ઈ.માં 12 ,ઇટાલીમાં 5 ,તથા હોંગકોંગ ,કુવૈત,ખાંડા ,અને શ્રીલંકામાં એક એક કેસ જોવા મળ્યા છે.

(12:00 am IST)