Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

અમેરિકાની વહારે ચીનના જૈક મા : અલીબાબાના ફાઉન્ડર જૈક માએ 5 લાખ ટેસ્ટીંગ કીટસ અને 10 લાખ માસ્ક મોકલ્યા

બૈજીંગ : અમેરિકામાં હાહાકાર ફેલાવી રહેલા કોરોના વાઇરસ સામે ચીનના અલીબાબા ફાઉન્ડર જૈક મા મદદે આવ્યા છે.તેમણે પોતાના અલીબાબા ફાઉન્ડેશનના માધ્યમથી 5 લાખ ટેસ્ટિંગ કીટ્સ અને 10 લાખ માસ્ક મોકલ્યા છે.
ઉપરાંત તેઓએ જાપાન ,કોરિયા ,ઇટાલી ,ઈરાન ,અને સ્પેનમાં પણ ઉપરોક્ત સાધનો મોકલ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:47 pm IST)