Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કોરોના વાઇરસના ડરથી બચવા ' યોગ ' અને' ધ્યાન કરો ' : અમેરિકાની હાર્વર્ડ મેડિકલ સ્કૂલની અપીલ

હાર્વર્ડ : વિશ્વ વિખ્યાત અમેરિકાની હાર્વર્ડ મેડિકલ સ્કૂલએ તાજેતરમાં વિશ્વ વ્યાપ્ત કોરોના વાઇરસના ડરથી બચવા માટે યોગ અને ધ્યાન કરવા અપીલ કરી છે.જેમાં જણાવ્યા મુજબ સ્વાચ્છોશ્વાસ ઉપર પણ નિયંત્રણ રાખી   યોગ અને ધ્યાનનો સહારો આ ડરમાથી મુક્તિ અપાવશે તથા બેચેની દૂર કરી દેશે

ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસનો અત્યાર સુધીમાં 3485 અમેરિકનો ભોગ બન્યા છે જેમાંથી 65 ટકા લોકો મોતને ભેટ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:09 pm IST)