Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

હિન્દુઓ અમારા દુશ્મન છેઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખા પ્રાંત-વિધાનસભામાં ભારત તથા હિન્દુઓ વિરૂધ્ધ ટીપ્પણી થતા હંગામોઃ અલ્પ સંખ્યક સમુદાયના ધારાસભ્યોએ વોકઆઉટ કરતા માફી માંગવા ફરજ પડી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખા પ્રાંતની વિધાનસભામાં એક ધારાસભ્યએ ભારત તથા હિન્દુઓ વિરૂધ્ધ ટીપ્પણી કરતા હંગામો મચી જવા પામ્યો હતો.

ટીપ્પણીના વિરોધમાં અલ્પ સમુદાયનું પ્રતિનિધત્વ કરતા ધારાસભ્યોએ વોક આઉટ કર્યો હતો. તથા આ સમુદાયના પ્રતિનિધિ રવિકુમારએ હિન્દુઓ વિરૂધ્ધ ધારાસભ્ય શેર આઝબ વજીરે કરેલી ટીપ્પણી સામે નારાજગી વ્યકત કરી હતી. પરિણામે હિન્દુ વિરૂધ્ધ ટીપ્પણી કરનાર ઉપરોકત ધારાસભ્યએ માફી માંગવાની ફરજ પડી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:09 pm IST)
  • રાષ્ટ્રપતિએ આપી લોકપાલ ટીમને મંજૂરી : ગુજરાતના બે સભ્યોની પસંદગી : લોકપાલ તરીકે જસ્ટિસ પિનાકી ચાંદ્રા ઘોષ અને જ્યુડીશ્યલ મેંમેંબરમાં જસ્ટિસ દિલીપ ભોંસલે,જસ્ટિઝ પ્રદીપકુમાર મોહન્ટી, જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠી :નોન જ્યુડીશ્યલ મેમ્બરમાં દિનેશકુમાર જૈન (ચીફ સેક્રેટરી મહારાષ્ટ્ર ), અર્ચના રામસુન્દરમ (પૂર્વ આઇપીએસ અધિકારી )અને ડો, ઇંદ્રજીતપ્રસાદ ગૌતમ (પૂર્વ આઇપીએસ ઓફિસર ) રહેશે access_time 11:10 pm IST

  • માયાવતીનું એલાન : હું લોકસભા ચૂંટણી લડીશ નહીં : હાલમાં અ મારા ગઠબંધનની સ્થિતિ ખુબ જ સારી છે : મારા ચૂંટણી લડવા પર કાર્યકર્તાની મનાઇ કરવા છતાં મારી લોકસભા સીટ પર પ્રચાર કરવા જશેઃ તેનાથી અન્ય સીટો પર ચૂંટણી પ્રભાવિત હશે : મૈં આ જ કારણે નિર્ણય લીધો access_time 3:27 pm IST

  • વડાપ્રધાન મોદીના ગઢમાં પ્રિયંકા ગાંધી :વારાણસીના ગંગા તટે મંદિરમાં માથું ટેકવ્યું :લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની લેશે મુલાકાત :આ પહેલા મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પર ચાદર ચડાવી:વિદ્યા વાસીની મંદિરમાં દર્શન કર્યા: ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા access_time 1:17 am IST