Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ડીસેમ્બર ૨૦૧૮ માસ દરમ્યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. કૌટુમ્બીક આધારિત લગભગ તમામ કેટેગરીઓ એક થી છ અઠવાડીયા આગળ વધવા પામેલ છે આ વિભાગની પહેલી કેટેગરી છે જયારે રએ કેટેગરી આ માસ દરમ્યાન ફકત ત્રણ અઠવાડીયા આગળ વધેલ છે. આ વિભાગની રબી કેટેગરી એકાએક છ અઠવાડીયા આગળ વધેલ છે જયારે ત્રીજી અને ચોથી કેટેગરી અનુક્રમે ચાર અને એક અઠવાડીયા આગળ વધેલ છે: વિશેષમાં રોજગાર આધારિત વિભાગમાં ૧લી કેટેગરી બાર અઠવાડીયા તથા રજી કેટેગીરી તેમજ ત્રીજી કેટેગરી એક અને આઠ અઠવાડીયા આગળ વધેલ છે આ વિભાગમાં ચોક્કસ વસાહતીઓ તેમજ ધાર્મિક વ્યકતીઓ તથા રોજગાર ઉત્પન્ન કરનાર નોન રીજીઓનલ તથા રીજીઓનલ સેન્ટરોનો વર્તમાન સમય રહેવા પામેલ છે

(10:20 pm IST)