Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ઇન્ડિયન અમેરિકન શ્રી વિન્સન પલાથીગલ પ્રેસિડન્ટ એક્સપોર્ટ કાઉન્સિલમાં સ્થાન મેળવશે : ડોનાલ્ડ ટ્રમ્પએ જુદા જુદા હોદાઓ માટે પસંદ કરેલા નાગરિકોની યાદીમાં સમાવિષ્ટ

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ તાજેતરમાં જુદા જુદા હોદાઓ માટે પસંદ કરેલા નાગરિકો  પૈકી ઇન્ડિયન અમેરિકન વ્યવસાયી શ્રી વિન્સન પલાથીગલનો સમાવેશ કર્યો છે.તેવું વ્હાઇટ હાઉસ સૂત્રોએ જણાવ્યું હતું.
વર્જિનિયા સ્થિત શ્રી વિલસનનો સમાવેશ તેઓ પ્રેસિડન્ટ એક્સપોર્ટ કાઉન્સિલમાં કરવાની ઈચ્છા ધરાવે છે.તેમ જણાવ્યું હતું.
શ્રી વિન્સન ભારતના કેરાલાના વતની છે.તથા છેલ્લા 21 વર્ષથી એમસીલીન વર્જિનિયા ખાતે સ્થાયી થયા છે.તેઓ ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી અગ્રણી છે.

(5:45 pm IST)