Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

વિદેશ પ્રવાસ માટે નાણાં વાપરવામાં ભારતીયો અવ્વલ નંબરે : જૂન 2019 ના એક જ મહિનામાં અધધ...596 મિલિયન ડોલર વાપરી નાખ્યા : વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશનનો અહેવાલ

મુંબઈ : વિદેશોના પ્રવાસ માટે નાણાં વાપરવાના શોખમાં ભારતીયો અવ્વલ નંબરે હોવાનું વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશનના  અહેવાલ દ્વારા જાણવા મળે છે.જે મુજબ ભારતીયોએ જૂન 2019 ના એક જ મહિનામાં અધધ...596 મિલિયન ડોલર વાપરી નાખ્યાછે.જે અગાઉના વર્ષ કરતાં બમણી રકમ થવા જાય છે.આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી રકમ વાપરનારા ભારતીયોની સંખ્યા કુલ વસ્તીના 4 ટકા જેટલી માંડ છે.

(1:06 pm IST)
  • લાલુપ્રસાદ યાદવ આર્થારાઇટિસથી પીડિત :આરજેડીના અધ્યક્ષ લાલુયાદવની તબિયત લથડી : આર્થારાઇટિસની પીડિત હોવાને કારણે હાલવા ચાલવામાં તકલીફ ;રાંચી સ્થિત રિમ્સના ડોક્ટરોએ આ અંગે જાણકારી આપી access_time 1:02 am IST

  • નાગપુરમાં આજે હળવાથી ભારે વરસાદની સંભાવના છે. ૨૫મીએ ભારે વરસાદ પડશે access_time 11:35 am IST

  • હવે આવકવેરા વિભાગ કરદાતા પ્રત્યે નરમ વલણ અપનાવશે ;નાણામંત્રી સીતારામણએ આપી સલાહ ;સૂત્રો મુજબ આવકવેરા વિભાગ હવે દ્રષ્ટિકોણ બદલશે ;કડક નહિ પરંતુ મિતભાષી બનશે :જોકે કોઈપણ પ્રકારની ત્રુટિ હશે તો નજર અંદાજ કરશે નહિ access_time 9:12 am IST