Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

''ચાઇ પે ચર્ચા'': કેનેડાના ઓન્ટારીઓમાં યોજાઇ ગયેલો પ્રોગ્રામ

ઓન્ટારીઓઃ કેનેડામાં વસતા દેશપ્રેમી ભારતીયો તરફથી, અત્યારે ભારદેશમાં ચાલી રહેલા ૨૦૧૯, લોકસભાના ઇલેકશનમાં, મોદી સરકાર ભત્ય બહુમતી સાથે ફરીથી ચુંટાઇ આવેએ માટે ''ચાઇ પે ચર્ચા''નું આયોજન, ગલ્ફ (સીટી), ઓન્ટારીઓ, કેનેડામાં 27 April, શનીવાર ,2019 ના રોજ થઇ ગયું.

આ પ્રોગ્રામમાં શ્રી પુરૂષોતમ રૂપાલા (Union Minister Of  state For Panchayati Raj,Agriculture & tarmees weltare) શ્રીમતી રંજનબેન ભટ્ટ (MP,Vadodara) અને સન્માનીય અને પ્રતિષ્ઠીત શારદાબેન પટેલ (MP candidat Mehsana) તેઓએ Live chat દ્વારા ભારતીય સમુદાયને સંબોધીત કરી અને આ પ્રોગ્રામની ગુણવતા વધારી દીધી હતી.

આ પ્રોગ્રામની શરૂઆત આપણી ભારતીય, વૈદીક પરંપરા મુજબ શ્રી ગણેશ ભગવાનના શ્રીલોકથી કરવામાં આવી અને તુરંત બાદ પુલવામાં કાશ્મીર, ભારતમાં ૪૨ સૈનીકો વીરગતીને પ્રાપ્ત થયા હતા તેઓને યાદ શ્રીને ૨ મીનીટનું મૌન પાળીને શ્રીદ્યાંજ અર્પીત કરી હતી.

અને અંતમાં ''મોદી હેન્સ કલબ ઓફ ઓન્ટારીઓ'' વતી શ્રી પાર્થભાઇ પંડ્યા, તથા શ્રી પંકજભાઇ (પીટર) પટેલ, આપ સૌના સહકાર અને સાથ આપવા બદલ આભાર માનીએ છીએ અમો ભવીષ્યમાં પણ દેશહીતમાં નીસ્વાર્થ છીએ અમો ભવીષ્યમાં પણ દેશહીતમાં નીસ્વાર્થ ભાવે વ્યકતીગત હીત બાજુમાં રાખી અને સામુહીક હીત માટે સુંદર આયોજનો કાર્યક્રમો કહીશું તેવું શ્રી પાર્થ પંડ્યાની યાદીમાં જણાવાયું છે.

(12:25 am IST)