Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

યુ.એસ.ની રૂટગર્સ સ્કુલ ઓફ બિઝનેસ, કેમડેનના ડીન તરીકે સુશ્રી મોનિકા અદ્યાની નિમણુંકઃ સ્કુલના સૌપ્રથમ મહિલા ડીન બનશે

એટલાન્ટાઃ અમેરિકાની રૂટગર્સ યુનિવર્સિટીની સ્કુલ ઓફ બિઝનેસના ડીન તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મોનિકા અદ્યાજા નિમણુંક થઇ છે.

શિક્ષ શાસ્ત્રી તથા આઇ.ટી.વર્કફોર્સ સ્કોલર તરીકે સુવિખ્યાત સુશ્રી મોનિકા ૩૦ માર્ચર૦ર૦ થી હોદ્દો સંભાળશે.

ઉલ્લેખનીય છે કે આ સ્કુલમાં ડીન તરીકે સૌ પ્રથમ મહિલાનો વિક્રમ સુશ્રી મોનિકાના નામે નોંધાયો છે. ૧૯૮૮ ની સાલથી શરૂ થયેલી આ સ્કુલમાં ૧૯૮૮ અન્ડર ગ્રેજયુએટ તથા ૪પ૧ ગ્રેજયુએટ સ્ટુડન્ટસ છે. પર ફુલટાઇમ, ૪૯ પાર્ટટાઇમ ફેકલ્ટી તથા રપ સ્ટાફ મેમ્બર્સ ધરાવતી સ્કુલના ડીન તરીકે સુશ્રી મોનિકા જવાબદારી સંભાળશે.

(8:41 pm IST)