Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ઔદીચ્ય ઘેલારામજી જ્ઞાતિના શ્રી નિરંજન કે.જોશીના ધર્મપત્ની અ સૌ.હંસાબેન ( ઉ.વ.82 ) શિવચરણ પામ્યા : 17 ઓક્ટોબર 2019 ના રોજ શિવ સ્મરણ કરતાં અંતિમ શ્વાસ લીધા : ઉઠમણું તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : સખેદ જણાવવાનું કે મહારાજશ્રી ઔદીચ્ય ઘેલારામજી જ્ઞાતિના શ્રી નિરંજન કે.જોશીના ધર્મપત્ની અ સૌ.હંસાબેન ( ઉ.વ.82 ) તે સેન્ટ મેરીના ભૂતપૂર્વ ટીચર તથા શ્રી વિરાજભાઈ ( અમેરિકા ) સુશ્રી જાગૃતિબેન ( લંડન ) શ્રી કમલેશભાઈ ( રાજકોટ ) ના માતુશ્રી તેમજ શિવાની,નિરાલી ,અને માનસીના દાદીમા 17 ઓક્ટોબર 2019 ના રોજ શિવ સ્મરણ કરતાં શિવ ચરણ પામેલ છે.

સદ્દગતનું ઉઠમણું તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે.તેવું શ્રી નિરંજન કે.જોશી 1404 સાબ્રિના લેન ,પિસકાટા વે ,ન્યુજર્સીની યાદી જણાવે છે.

(8:44 pm IST)
  • સરદાર પટેલની તસ્વીરો લગાડવા ગૃહખાતાનો આદેશ : ગૃહ મંત્રાલય દ્વારા તમામ પોલીસ અને સેન્ટ્રલ સિકયુરિટી દળોને દેશભરમાં તેમની ઓફિસમાં દેશના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલની તસવીર લગાડવા આદેશ આપ્યા છે access_time 11:30 am IST

  • દિલ્હીમાં ધારાસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલ સહિત 5 આરોપીઓને 6 માસની જેલ : 2015 ની સાલમાં ચૂંટણી સમયે મતદારોને બાટવા માટે ઘરમાં બ્લેન્કેટ અને શરાબ છુપાવ્યાંની શંકાથી ભાજપ આગેવાનના ઘરમાં ઘુસી તલાસી લીધી હતી access_time 8:10 pm IST

  • મહારાષ્ટ્રમાં ૩ દિવસ ફરી વરસાદી માહોલ : માવઠાથી નુકશાનની ભીતિ : જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી અક્ષય દેવરસે પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર જણાવ્યુ છે કે આજથી ૩ દિવસ તા.૨૦ સુધી મહારાષ્ટ્રના હવામાનમાં પલ્ટો આવશે. રાજયના સંખ્યાબંધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ જોવા મળશે. ખુલ્લામાં રહેલ ખેતીની જણસોને જો સંભાળવામાં નહિં આવે તો નુકશાન જવા સંભાવના છે. access_time 11:27 am IST