Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ન્‍યુયોર્ક મુકામે આજ ૧૮ ઓકટો.ના રોજ વિજયા દશમી ઉત્‍સવ ઉજવાશેઃ મહાપૂર્ણાહુતિ વેદાશિર વચનમ યોજાશે

ન્‍યુયોર્કઃ યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્‍પલ ૧૬૧૬ હિલ સાઇડ એવ.ટેમ્‍પલ સ્‍યુટ, ન્‍યુ હાઇડ પાર્ક, ન્‍યુયોર્ક મુકામે ૯ ઓકટો.થી ઉજવાઇ રહેલા નવરાત્રિ મહોત્‍સવની આજ ૧૮ ઓકટો.૨૦૧૮ના રોજ પૂર્ણાહુતિ થશે.

આ પ્રસંગે વિજયા દશમી ઉત્‍સવ અંતર્ગત મહાપૂર્ણાહૂતિ વેદાશિર વચનમ યોજાશે જેનો લાભ લેવા સહુને આમંત્રણ પાઠવાયુ છે.

(9:42 pm IST)
  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ 'બહુત ખરાબ ':અધિકારીઓ મુજબ દિલ્હીમાં કેટલાય વિસ્તારોમાં પ્રદુષણની સ્થિતિ 'ગંભીર 'શ્રેણીની નજીક :દિલ્હીના પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈને નિરીક્ષણ માટે છ સદસ્યોની ટીમની રચના કરી :હવામાં વધતું પ્રદુષણ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો access_time 1:14 am IST

  • હાર્દિક રાત્રે રાજકોટમાં : હાર્દિક પટેલ આજે રાત્રે ૯ વાગે રાજકોટ આવી રહયા છે. તેઓ કલબ યુવી, સંસ્કૃતિ (નાનામૌવા) અને ઉપલાકાંઠે આવેલ. ગરબીમાં જનાર હોવાનુ જાણવા મળે છે access_time 3:59 pm IST

  • મહેસાણા :શક્તિપીઠ બહુચરાજીમાં સવારી નીકળી:બહુચરાજીમાં પરંપરાગત માતાજીની સવારી નીકળી:નિજ મંદિરમાં શાસ્ત્રોક્ત પૂજા અર્ચના કરવામાં આવી:ગાયકવાડ વખતની પરંપરા મુજબ પૂજા-અર્ચના કરાઈ:શાહીઠાઠમાં માતાજીની સવારીની પૂજા અર્ચના :પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું access_time 1:45 pm IST