Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

''નવચંડી હવન'': યુ.કે.માં બ્રાહ્મિન સમાજ ઓફ નોર્થ લંડન (BSNL)ના ઉપક્રમે ૨૭ ઓકટો. શનિવારે યોજાનારો ધાર્મિક કાર્યક્રમ

લંડનઃ યુ.કે.માં બ્રાહ્મિન સમાજ ઓફ નોર્થ લંડન (BSNL)ના ઉપક્રમે આગામી ૨૭ ઓકટો. ૨૦૧૮ શનિવારના રોજ ''નવચંડી હવન''નું આયોજન કરાયું છે.

SKPL ખાતે થનારા આ હવનના દર્શન આખો દિવસ થઇ શકશે. વિશેષ માહિતિ સુશ્રી પારૂલ જાની ૦૭૯૪૦ ૫૮૪૩૨૧ દ્વારા મળી શકશે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:49 am IST)
  • સબરીમાલાના કપાટ ખુલ્યા :'પ્રતિબંધિત વય મર્યાદાવાળી કોઈપણ મહિલા નહિ કરી શકી ભગવાન અયપ્પાના દર્શન :પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને સબરીમાલા સંરક્ષણા સમિતિએ આજ મધ્યરાત્રીથી 24 કલાકની હડતાલ શરૂ કરવા આહવાન કર્યું access_time 8:53 am IST

  • વાડીનારના ભરાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ :યુવાનની હત્યા ;પોલીસ ઘટના સ્થળે પહોંચી :ગામમાં ભારેલો અગ્નિ : access_time 8:34 pm IST

  • હાર્દિક રાત્રે રાજકોટમાં : હાર્દિક પટેલ આજે રાત્રે ૯ વાગે રાજકોટ આવી રહયા છે. તેઓ કલબ યુવી, સંસ્કૃતિ (નાનામૌવા) અને ઉપલાકાંઠે આવેલ. ગરબીમાં જનાર હોવાનુ જાણવા મળે છે access_time 3:59 pm IST