Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

યુ.એસ.માં લેક્સિંગ્ટન મેસ્સેચ્યુએટ્સ ટાઉન મિટિંગ મેમ્બર તરીકે ચૂંટાઈ આવતા 4 ઇન્ડિયન અમેરિકન

લેક્સિંગ્ટન : યુ.એસ.માં લેક્સિંગ્ટન મેસ્સેચ્યુએટ્સ ટાઉન મિટિંગ મેમ્બર તરીકેની ચૂંટણીમાં ભારે રસાકસી વચ્ચે  4 ઇન્ડિયન અમેરિકન પ્રતિનિધિઓ ચૂંટાઈ આવ્યા છે.આ ચાર પ્રતિનિધિઓમાં શ્રી અજય જોસેફ ,સુશ્રી જ્યોત્સના કાફૂલાવરાપુ , શ્રી વિકાસ કિંગર ,સુશ્રી પામ જોશી તથા ડો.દિલીપ એચ.પટેલનો સમાવેશ થાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(7:37 pm IST)